Gujarati Quote in Motivational by Meghu patel

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

https://www.matrubharti.com/book/19890944/jersey-no-7


એક રાંચી નાં સામાન્ય પરિવારમાં જન્મેલો મિડલ ક્લાસ ફેમિલીમાં થી આવેલો આ યુવાન આજે ભારતીય ક્રિકેટ ટીમનો હીરો બની ગયો છે.એક
20-25 વર્ષનો યુવાન પડખું બદલી ને ને વર્ષ બદલી નાંખે એવી ધોમધકતી યુવાની માં કરિયર વિશે વિચારે..
એવા સમયમાં કે એની ઉંમરના છોકરાઓ છોકરી પાછળ લટ્ટુ થઇ ને જિંદગી વેડફવાને બદલે એવું નક્કી કરે કે બીજાની જેમ ઘસાઈ ગયેલી જિંદગી નથી જીવવી એને તો પોતે ઘસાઈ જાય ને જે જોઈએ તે મેળવવું છે.
પોતે માંડ માંડ પૂરું કરતા પરિવારથી આવે એટલે સ્વાભાવિક છે, ગરીબીનો બળેલો એટલી હદે કે બસ વહેલી સવારમાં ઊભો થઈને આકાશમાં ઝીણી આંખે દેખાતા તારાને જોઈને જોરથી શ્વાસ લેતા અનુભવે કે ને તો આના જેવા હજાર તારા તોડી લાવું ટેલેન્ટ છે. અને ત્યાર પછી એણે ફરી ને જોયું જ નહીં અને રાત દિવસ એક કર્યા અને આજે વિશ્વનું એક બેસ્ટ કેપ્ટન જેને આખા વિશ્વમાં ભારતીય ક્રિકેટ ટીમનો રેકોર્ડ બદલીને મૂકી દીધા.

Gujarati Motivational by Meghu patel : 111518501

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now