Gujarati Quote in Hiku by Ashvin Sutariya

Hiku quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હાઇકુ
-------------

ગગને વીજ
અંધારી રાતમાં છે
ગરજે વીજ

એ અજવાળા
અગમ શાં ડર ના
બિહામણા છે

કદી ડરના
તો કદી સોહામણા
ભણકારા છે

ભૂત ડર ના
ભુવા અજવાળીયા
લોક ડરના

ગઠિયો જાય
છેતરી ભૂત નામે
ભૂતનો ભૂવો

કદાપિ હોય
ના ભૂત કે ડાકણ
સમજી લેજો

હોય મનનો
વહેમ જે વિચારો
તે દેખાય છે

#ભૂત

Gujarati Hiku by Ashvin Sutariya : 111518449
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now