કેય છે ને સુંદરતા જોવા વાડા ની આંખો મ હોય છે આ ભૂતની ની પણ સુંદરતા કેવા વાડા એ મસ્ત કીધી છે કે આ લાંબા લાંબા વાળ ને સફેદ સાડી માં એ પઁ રાત નાં અંધકાર માં જયારે ભલ ભલા ગભરુ જવાન નીકળતા 10 વાર વિચારે ત્યારે આ ભૂતની આરામ થિ એકલી નીકળતી હશે ત્યારે #ભૂતો પણ પોતાના ડાયરા માં ગર્વ કરતાં હસે ને પોતાની આ રુંપવનતી નાર ઉપર.......
#ભૂત