Gujarati Quote in Poem by પ્રેમની_પુરણપોળી️️

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"આજે અમને અમારું બાળપણ યાદ આવ્યું,
એક હસતું રમતું નગર યાદ આવ્યું,

આજે ખોલ્યો મેં મારો બંધ પીટારો, ને,
નિર્દોષ, માસુમ નઝરાણું મળી આવ્યું,

ફાટેલું દફતર ને, તુટેલા રમકડાં,
નાની ઢીંગલી ને, પાંચ પાચીકા,

શંખ છીપલાં ને, મોર નું એક પીછું,
પુસ્તક માં રાખેલું એક ફૂલ સુકાયેલું,

ઉંમર નાં વહન માં ક્યાંક ખોવાયેલું,
આજે અમને અમારું બાળપણ યાદ આવ્યું,....."
For 👑 Always Happy 💓
Imr.White
@ravubha_Jadeja
#મિત્રતા

Gujarati Poem by પ્રેમની_પુરણપોળી️️ : 111518121
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now