Gujarati Quote in Poem by Ashvin Sutariya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભૂત કિલ્લાનું રહસ્ય અકબંધ છે
દુનિયા રવિધર છે, છતાં બધા અંધ છે

કોઈ ખોદો ના આ બંધકબર લાશ ને
નામ રૂપે લાશનું રહસ્ય અકબંધ છે

ગભારટથી બધા સૌ ચાલ્યા ગયા
સમયના ડર ની દુર્ગંધ અકબંધ છે

હો ભલે સાંદ્રતા ભીતરની દીવાલોમાં
ભૂતથી ડરતા માનવનું રહસ્ય અકબંધ છે

ભૂત યાદો નું ટપકું કસ્તર સમ છે
સત્ય દિશે નહિ, ભીતરની આંખ બંધ છે

#ભૂત

Gujarati Poem by Ashvin Sutariya : 111518015
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now