પત્ની પતિ ને પૂછે છે કે આજે હું કેવી લાગી લાગુ છું?
પતિ:- ભૂત જેવી લાગશ..
પત્ની એકદમ ગુસ્સા માં બોલી શું કીધું?😡😡
પતિ પત્ની ને શાંત પડતા બોલ્યો:- અરે! ડાર્લિંગ તું સમજી નઈ જો હું તને સમજવું તે ક્યારે ય હોરર ફિલ્મ કે સિરિયલ જોઈ છે! એમાં સવથી સુંદર હિરોઈન હોઈ ને એને જ ભૂત નો રોલ આપે..અને તું તો મને કાયમ સુંદર જ લાગશ એટલે ભૂત કીધું👻
પત્ની:- અચ્છા તો ઠીક😊
પતિ ;- હાશ! બચી ગયો😜🤪
😅😂😂
#ભૂત