બમ બમ ભોલે , બમ બમ ભોલે
આમ વાજતે ગાજતે જાન આવી
સૌ પ્રથમ સુંદર દેવોને જોઈને કન્યા પક્ષના
સૌ ખુબજ ખુશ થયા અને વરરાજાની સુંદર છબી મનમાં બનાવવા માંડ્યા . ત્યાં તો પાછળ મસ મોટું ટોળું દેખાણુ
જોયું તો બધા #ભૂત અને ગણ નાચતા કુદતા આવતા દેખાયા.
આગળ નજર પડી તો ભભૂતધારી , વૈરાગી અને દેવોના દેવ
મહાદેવ મધ્યમાં સવારી સાથે આવી રહ્યા હતા.
આ જોઈને પાર્વતી ના માતા મેના ચક્કર ખાવા લાગ્યા .
એકજ વિચાર કે આવો ભભૂતધારી મારી કન્યા
ને કેમ રાખશે, ને પછી બેહોશ થયી ઢળી પડયા.
આખરે બધાના સમજાવ્યા પછી ને શીવનુ
સાક્ષાત્ રુપ જોયા પછી ભગવાન
“શીવ-પાર્વતી” ના વિવાહ રચાયા.
-Hiren Bhatt (©એમજદિલથી )
#ભૂત #એમજદિલથી