Gujarati Quote in Thought by Ketan Vyas

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

'ભૂત' શબ્દથી જો ડર હોય તો..,આમ તો ખાસ ડર ન લાગવો જોઈએ! લોકો 'ભૂત-પ્રુફ' હોઈ શકે; કારણકે ઘણા લોકો માટે 'ભૂત' શબ્દનો વ્યવહારમાં પ્રયોગ થતો રહ્યો છે..
દા. ત. 'એ સાવ ભૂત જેવો છે!'

આમ જોઈએ તો, 'ભૂત' શબ્દ માનસિક અવસ્થાનું નિરૂપણ કરવામાં અનુકૂળ રહેતો હશે.. યા બીજો કોઈ ખાસ પર્યાય એટલો અસરકારક ન પણ હોય!

આ એક વિચાર છે..પણ જો આવું વ્યક્તિત્વ હોય તો એના ઉપર હનુમાન ચાલીસાનાં શબ્દોની અસર થાય એ જરૂરી નથી!

- કે. વ્યાસ
#ભૂત

Gujarati Thought by Ketan Vyas : 111517670
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now