અતૃપ્ત આત્મા ભૂત બને છે અને બદલો લે છે એવી કેટલી વાર્તા વાંચી,
કદાચ સાચુ હોય!
પણ તો નાના બાળક ના મા કે પિતા મૃત્યુ પામે તો ભૂત થઇ એનુ પાલનપોષણ ના કરતા હોત, એ પણ અતૃપ્ત જ હશે ને,
કદાચ આવુ થાય તો વિચારો ને કેટલાં ભૂત આપણી આસપાસ ફરતા રહે!
વળી ઇચ્છા તો કોની પૂરી થઈ છે? 100 વર્ષ ની ઉંમરે પણ જિજીવિષા તો હોય જ છે!! તો તો કેટલા ભૂત!!
બસ આતો એમજ ખાલી મૂંઝવણ ઉભી થઇ ગઇ તો લખાઇ ગયું
કોઈ ને જવાબ મળે તો પ્લીઝ જણાવજો.
#ભૂત