પ્રિય ઈમાનદારી.. આ માયા નગરી ની દુનિયા માં, તું ફસાતી નથી સારું કહેવાય...
તું જેની પણ સાથે દોસ્તી કરે...એની જીત કરાવીને જ રહે છે...
માટે તારી સાથે કદમ મિલાવી,ચાલવાની મજા આવે છે..
ભલે હાર છું હું જીવન ની..પણ તારી સાથે રહી..હું પણ તારા જેવી જ બની જાઉં છું..ધરતી પર નહિ તો આસમાન માં...જીત ની ગેરંટી તું આપે જ છે..માટે હું હંમેશ તને લઈને ફરીશ.
#ધર્માંધ
_mohini