મારે એવા " સેકયુલર " નથી બનવું કે....
જૂના જમાનામાં માનવજાતિએ વિચારેલી વાતો કે...
જે એમણે " કહેલા" ગ્રંથોમાં છે એને વાંચું નહિ ,
એ લોકો કઈ રીતે વિચારતા એ સમજું નહિ અને ફક્ત
સાર્ત્ર/ કેન્ટ / નિત્શે વાંચી ને જ ધન્યતા અનુભવું પણ
એવા #ધર્માંધ ય નથી બનવું કે...
એવું માનું કે બધું પહેલેથી "ધર્મમાં" કહેવાઈ ગયું છે.
ક્યારેક સમયની સાથે આપણો ધર્મ આપડે જ નક્કી કરવો એ "શ્રીમદ્દ ભાગવત" નો સાર છે.
#ધર્માંધ