બનવું જ હોય ધર્માંધ તો પોતાના મનથી બનો,
બનવું જ હોય ધર્માંધ તો પોતાના કર્મથી બનો,
માવતરને વૃદ્ધાશ્નમમાં મુકી આવી,
પોતે ધર્માંધ બનવું એ કેટલુ યોગ્ય?
પહેલો ધર્મ આપણી માટે આપણુ માવતર,
પછી બીજી રીતે બનવું ધર્માંધ.....
એમને દુઃખી કરી ધર્માંધ બનવાનો કોઈ જ મતલબ નથી....
રાજેશ્વરી
#ધર્માંધ