Gujarati Quote in Thought by Mayur CHAUDHARY

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સમય પ્રમાણે પ્રેમની વ્યાખ્યાઓ બદલાતી જાય
30 વર્ષ પહેલાના પ્રેમની વ્યાખ્યા
બાળપણમાં એક ચોકલેટમાંથી અડધી વહેચીને ખાવી,
કીશોરાવસ્થામાં એકબીજા સામે જોતા થતો આંખોનો મલકાટ,
યુવાનીના પગથીયે આંગળીઓને તરસવું, એ પછી આલિંગન એ પ્રેમ.
છેલ્લે સહજીવનમાં સમજ,સહકારની ભાવના એટલે પ્રેમ

Gujarati Thought by Mayur CHAUDHARY : 111516539
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now