Gujarati Quote in Jokes by Naranji Jadeja

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે એક વડીલની આંખ ની કોરે થોડી ભીનાશ આવી ગઈ.
એટલે, સહજ રીતે જઈને પૂછ્યું, વડીલ કાંઈ તકલીફ છે?

વડીલ કહે, છોકરા સુરતથી આવ્યા છે. છોકરાવ નાં હાથમાં કોદાળી ને પાવડા જોયા, ટ્રેકટર ચલાવતા પણ જોયા..

વડીલની ચાલુ વાત જ અટકાવીને મે કીધું, એમાં શું વાંધો દાદા, સારો મોળો સમય તો જીવન માં આવવાનો જ છે, ખેતીવાડી નું કામ કરે ઈ તો સારૂ...
વડીલ કેય, વાત તો સાચી પણ દુખ ઈ વાત નું છે કે આ મારા બેટા કામ નથી કરતા, ખાલી ફોટા પાડીને સ્ટેટસ માં ચડાવે છે...!

😂😜

Gujarati Jokes by Naranji Jadeja : 111516376
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now