Gujarati Quote in Hiku by Ashvin Sutariya

Hiku quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બેહોશી કહું,
સમજવા બાકી જો
હોશ હોય તો.

વ્યથા સ્વરૂપ,
થીજેલા ઊર્મિરંગ
વહે તો કહું.

સ્મરણ જૂનાં,
વાતો નવી કરું છું
સુણો તો કહું.

વિયોગી વાતો,
વર્ણન કરું છું જો
આલમ હોય.

ભેદ રાતનો,
અંહકાર ના કરું
ચાંદની માંગી

રહસ્ય જાણે,
બેહોશી સમજાવું
સુણો તો કહું.

#બેહોશ

Gujarati Hiku by Ashvin Sutariya : 111516264
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now