Gujarati Quote in Jokes by Dp, pratik

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રાજા દશરથે કૈકયીનું કહેવું માન્યું ભલે પ્રાણ ત્યજવા પડ્યા, પરંતુ આજે તેઓ 🙏પૂજનીય છે...

રામે સીતાનું માન્યું અને હરણ પાછળ ચાલ્યાં ગયાં... (પછી ભલે રાવણ હારે માથાકૂટ યુદ્ધ સુધીની કરવી પડી) અને એટલે તેઓ 🙏પૂજનીય છે....

પરંતુ રાવણે મંદોદરીનું ન માન્યું અને માર્યા ગયાં,
અને હજી પણ તેઓને 🔥 બાળવામાં આવે છે

એટલે જ જ્ઞાની પુરુષોએ કીધું છે કે પોતાનું દિમાગ વાપર્યા વગર પત્ની કહે એમ કરો તો જીવન સુખમય, શાંતિમય અને યશસ્વી થાય......
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

Gujarati Jokes by Dp, pratik : 111515993
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now