Gujarati Quote in Jokes by Meera Soneji

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાંજે પૂજા કરતાં કરતાં પત્નીએ પતિને કહ્યું કે તમને આરતી તો યાદ છે ને...?

પતિ:-હા પેલી પતલી,માંજરી આંખોવાળી નમણી અને કમર નીચે સાડી પહેરે છે તે જ ને..?

પછી તો આરતી નહીં...😠😡 સીધા ચોટીલે ડાકલા વાગ્યા... ચાલુ થયું...👊🏻👊🏻🥴

પતિ હજી સુધી હોસ્પિટલમાં બેહોશ છે..😪

😂😂😂

#બેહોશ

Gujarati Jokes by Meera Soneji : 111515844
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now