જીવ તારે શિવ થાવું એટલું સહેલું નથી,
થઇ ભોળા આપવાનું એટલું સહેલું નથી..!
પી ગયા તો કેટલાય; નામ પણ રહ્યાં નથી,
વિષ કંઠે રાખવાનું એટલું સહેલું નથી..!!
🙏🙏હર હર મહાદેવ 🙏🙏
🌹જય ભોળાનાથ🌹
આજથી શરૂ થતાં પવિત્ર શ્રાવણ માસ ની આપ સૌ મિત્રોને અમારા સુવિચાર અને શાયરી પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ ભગવાન ભોળાનાથ આપને
તથા આપના પરિવાર ને સુખ,શાંતિ અને સમૃદ્ધિ આપે તેમજ દરેક મનોકામના પુરી કરે એવી શુભેચ્છાઓ....