એક તમારી સામે નથી બોલી શકાતું કે,
ડર નથી મનમાં પણ મુંજવણ થાય છે!
જ્યારે રસ્તેથી પસાર થાઓ છો ત્યારે,
એવુ લાગે છે કે આ ચંદ્રમાં કરમાય છે!
મારા અસ્તિત્વની સર્વ નિશાનીઓ જાય છે,
મારી કલમની સર્વ કવિતાઓ વહીં જાય છે!
મારી શું વાત કરું કે શું હાલત થાય છે,
આખો રસ્તો બેહોશ થતો જણાય છે!
#બેહોશ