ગર્ભાવસ્થા એક સુખદ સમય કહેવાય છે પણ આ સમય મા એ સ્ત્રી હજારો વેદના ને પરિસ્થિતિ મા ઘર નું કામ ને ઘરનાવ ને સંભળાતી રહે છે...એની મનોદશા ની કલ્પના કોઈ પુરુષ કરી જ ન શકે ...ખુદ પિતા બનનાર એનો પતિ પણ નહી .સ્ત્રી બોલી ને જણાવી દેશે કે આમ થાઈ છે કે તેમ થઈ છે પણ એ અનુભવ તો માત્ર એ જ જાણે...
આજ ના દિવસ એટલે કે દિવાસો પણ એ પોતાના બાળક માટે જ રહેતી હોય છે જ્યાં કહેવત છે ને કે દીકરા ની માં ને તો દિવાસો રહેવો પડે ...આજ ની તમામ મહિલાઓ ને શુભેચ્છા આ દિવસ ની ...
#દિવાસો
#માં