Gujarati Quote in Romance by Maheswari Bhavna

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શું ખબર હતી, કે બાજના પંજા થી
શિકાર કરીશ..
શું ખબર હતી, કે ઘાયલ થયા પછી, પાંખો ને
કાપી નાખીશ..
શું ખબર હતી,કે બાજ ની પકડ થી
આઝાદ થઈશ...
પણ, એટલી ખબર હતી જ,
ભાવનાઓ થી ભરેલી હું ફરી
તારા પંઝા માં ફસાઈ જઈશ..
- ભાવના મેઘાણી
#બાજ

Gujarati Romance by Maheswari  Bhavna : 111514219
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now