કોઈ છોકરી પોસ્ટ મૂકે એટલે અડધો થી પોણો કલાક માં ધડાધડ સો થી દોઢસો લાઈક ને કોમેન્ટ મળી જાય...
.
ને છોકરા ની પોસ્ટમાં...પેલી પાંચ સાત મિનિટમાં દસક જેવી લાઈક ને બીજી બે ત્રણ લાઈક પંદર મિનિટે...પછી ધીરે ધીરે દર કલાકે બે ત્રણ જેવી લાઈકુ મળી રહે...એમ કરતાં કરતાં સાંજે અંધારા આવી જાય ત્યારે માંડ પિસ્તાલીસ પચાસ જેવી લાઈક થાય...😄...
.
આ વાત પરથી પેલા ટનાટન(ન્યુટન નો ચચેરો ભાઈ) ની વાત સાચી સાબિત થાય છે કે...છોકરીઓ ની પોસ્ટમાં છોકરાની પોસ્ટ કરતા વધારે ગુરુત્વાકર્ષણ બળ હોય છે...🤣🤣🤣