Gujarati Quote in Motivational by Manish Patel

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રિય મિત્રો,

જ્યારે પણ તમે તમારા પડોશમાં અથવા તમારા કાર્યસ્થળની નજીક, COVID 19 થી કોઈ વ્યક્તિને ચેપ લાગે છે, તેને ક્વોરેન્ટાઇન / આઇસોલેશન સેન્ટરમાં લઈ જવામાં આવે છે, ત્યારે Pls તેમના વિડિઓ ના બનાવતા અથવા તસવીરો ક્લિક ના કરતા
.
વ્યક્તિને શરમ ન આપો!
.
તેના બદલે, તમારી બાલ્કની અથવા તમારી વિંડો અથવા દુર ઉભા રહી અને તેને અંગૂઠા 👍🏻આપો, એમને હિંમત આપો.
.
તેમને સારા નસીબ અને ઝડપી પુન સારા થવાની, આરોગ્ય પ્રાપ્તિની શુભેચ્છા આપો.
.
1. તેમનો આદર કરો
2. તેના માટે પ્રાર્થના કરો. તેમને રિયલાઈઝ કરાવો કે તમે સારા માણસ છો.
પણ અન્ય લોકોમાં "બીમારીનો ગભરાટ" અને "અપમાનનો ભય" ન ફેલાવો.
.
તેઓ ફક્ત અસ્વસ્થ છે, ગુનેગાર નથી.
.
તેઓ સાજા થઈ જશે પણ લોકોએ તેમની સાથે સંકટના સમયે કેવું વર્તન કર્યું તેની દુઃખદાયી, પીડાદાયક યાદ સાથે.!!

તેઓ માં એ યાદ કાયમ રહેશે!
.
આપણે બધા સાથે મળીને આ લડતમાં જીતીએ !!!
.
ચાલો પ્રેમ ફેલાવીએ અને એકબીજાઓ આત્મવિશ્વાસ વધારીએ.

Gujarati Motivational by Manish Patel : 111512486
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now