Gujarati Quote in Poem by Jayvant Bagadia

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સહેલું
_____

એની કોઈ કિંમત નથી, જો સુખ મળી જાય જે સહેલું છે,
દુઃખ પણ જો અઘરૂ હોય તો તેનું પણ બહુ ભારે ચુકવણું છે,


દરીયો જો ડુંબાડતો હોય તો મારે એ મહાસાગર તરવો છે,
જે તકદીર માં નથી લખ્યું એ જ મારે મેળવવું છે,

આરામ કરવો બહુ સહેલો છે પણ મારે જીંદગી માં ફરવું છે,
આપણે મુસાફર છીએ જીંદગી નાં, એ દુનિયા માં મારે જીવવું છે,

જીંદગી માં હું હસ્યો નથી પણ મૌત સામે મારે લડવું છે,
માનવી ઓ ને તો હું ઘણા મળ્યો પણ મારે દેવતા ને મળવું છે.
.



#સહેલું

Gujarati Poem by Jayvant Bagadia : 111511693
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now