એટલુ સહેલું તો કયારેય કશુ નહોતુ
સાથે કૃષ્ણ હતા ,પણ યુદ્ધ તો થયું જ હતુ
ભોગ તો રામસીતા એ પણ આપ્યા હતા
વલ્કલ પહેરી શબરી ના બોર ખાધા હતા
એટલું સહેલું તો ક્યારેય કશુ નહોતુ
થોડી થઈ શુ પરીક્ષા હથિયાર મૂકી દીધા
અગ્નિ પરીક્ષા તો સીતા એ પણ આપી હતી
એટલું સહેલું તો ક્યારેય કશુ નહોતુ।।
#સહેલું