#સહેલું
જીવન સહેલુ નથી તારા વગર જીવવું
એક ક્ષણ પણ મંજુર નથી તારા વગર રેવુ
તુજ છે જીવન જીવવાનો આધાર
સાથી બની જીવન સહેલુ બનાવી જા
કાંટાળૌ છે આ મારો જીવનપથ
પુષ્પરુપી પાથરણા બની સાથ નિભાવી જા
સહેલુ નથી કઈ આ સકળ વિશ્વ મા
સહારો બની જીવન સહેલુ કરી જા.
#રાધે
~લલીત જોષી~