મને એવું લાગે છે કે...વાતો પૂરી થઈ ગઈ...
તારી ને મારી મધુર મુલાકાતો પૂરી થઈ ગઈ...
જે આંખો માં સ્વપ્નો હતા એ રાતો પૂરી થઈ ગઈ...
સાથે વિતાવ્યો જે સમય એ ઘડીઓ પૂરી થઈ ગઈ...
આતુરતાથી રાહ જોઈ જે વાતો સાંભળવાની...
એ મીઠી સ્નેહ ની વાતો પૂરી થઈ ગઈ...
સહેલું નથી તુજ વિન રહેવું
છતાંય તુજ વિન ઉમ્ર પૂરી થઈ ગઈ...
મને એવું લાગે છે... b
#સહેલું