Gujarati Quote in Religious by Tejal Vaghasiya .

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તું તો કહે છે, તને મળવું કઠીન છે,
તો સ્વપ્નમાં કેમ આટલો સહેલાઈથી દીસે છે.
તને પામવો એટલો કઠીન હોય તો,
ચારેબાજુ તું જ કાન કેમ મને ભાસે છે.
સહેલું લાગ્યું તને જોવું,
મને સહેલું લાગ્યું તને નિરખવું.
સહેલું લાગ્યું તું જ સંગ ભમવું,
ખુલી આંખ ને,
એ સહેલું બધું સ્વપ્નમાં જ હતું.
કેટલું સહેલું સ્વપ્ન હતું, હેં ને!!!
તેજલ
#સહેલું

Gujarati Religious by Tejal Vaghasiya . : 111511124
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now