આજે ધરતીનું હરિયાળું રૂપ જોઈને રોમ રોમ પ્રફુલ્લિત થઈ ગયું, જાણે કે આપના માટે લીલુડી સાડી નો પાલવ પ્રસારી કહેતી એક માં કહેતી હોય આ બધું જ મારું છે એ તમારે બધાને માટે જ તો છે... પણ માણસને તો આદત પડી છે માતાને પણ ઘરડાઘર મોકલવાની... અહી એક વાત આપણે યાદ રાખવી રહી કે માતા થકી જીવન છે.... એટલે જ ધરતી ને જનેતા કહેવાય છે.... જનેતા નું ધ્યાન રાખો અને એને રાજી રાખો.
#ધરતીનું