પિયર મા પગ મૂકતાં જ આંખો આતુર બની ગઈ પોતાની સખી ઓ ને શોધવા , એ જૂની ગલીઓ માં મન ભમવા લાગ્યું કઈ કેટલાય ચેહરા ઓ એ મીઠા સ્મિત થી વધાવી લીધી જાણે આજ ફરી સ્ત્રી ને તેનું અસ્તિત્વ પાછું મળી ગયું એટલે જ આતુરતાથી રાહ જોવાય છે પિયર પહોંચવાની જ્યાં સ્ત્રી ફરી દીકરી કે એક યુવતી બની જાય છે
#આતુર