Gujarati Quote in Poem by Bhavna Jadav

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#આતુર
પ્રેમમાં

આમ,કિનારે ઉભા રહીને શુ જોયા કરવું
મજદારે વહીને લાગણીમાં ભીંજાઈ જવું

રહેવું હોય કોરાકટ સાવ તો પ્રેમમાં ન પડવું
ડૂબીને પણ પ્રેમમાં સપાટી પર તરયા કરવું

આકાશમાં રંગબેરંગી જ્યાં ઇન્દ્રધનુષ ના રચાય
ત્યાં સુધી મનમૂકીને બસ અવિરત વરસ્યા કરવું

પ્રેમમાં મળીને જુદા થવું રમત તું છોડને પામર
મળવું એવું કે..એકવાર મળ્યા તો છુટા ન પડવું

પથ જો એકવાર પકડીને ચાલ્યો તું જો મુસાફર
"ભાવુ" પછી મંઝીલે પહોંચે જ પગલાંને આરામ આપવું
ભાવુ જાદવ

Gujarati Poem by Bhavna Jadav : 111509536
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now