હું કેમ આટલા યાદ કરું છું એમને #આતુરતાથી ખબર નહીં કેમ,નથી પ્રેમી કે નથી મિત્ર છતાં પણ હું યાદ કરું છું એમને #આતુર બની,
મારી પાસે કોઈ કારણ નથી એમને યાદ કરવાનું છતાં પણ યાદ #આતુરપૂર્વક રોઝ કરું છું એમને...
બસ હવે તો એકવાર મળવાનું મન થાય છે એમને એ વિચાર આવે ને #આતુરથી યાદ કરી લવું છું એમને,
બસ હવે તો યાદ આવે છે #આતુરતાથી એમની મને યાદ કરવા માટે એમને...
#આતુર
#ભાવિન ...