Gujarati Quote in Story by Vihad Raval

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#આતુર

અર્જુન મલ્લિકાને જોવા આવવાનો હતો તે પહેલા જ મલ્લિકાએ અર્જુન વિશે તપાસ કરી રાખેલી. સીધા સાદા ઘરનો અર્જુન મલ્લિકાને પહેલી નજરમાં જ ગમી ગયેલો. બંનેની મુલાકાત દરમ્યાન થયેલી વાતચીતના આધારે મલ્લિકાએ અર્જુનના નામ પર મહોર મારી પણ દીધી. પણ અર્જુનના મોં ના હાવભાવ પરથી કશું જ કળી શકાતું નહતું. એણે મલ્લિકાને વિચારીને જવાબ આપીશ એવું કહ્યું. આથી મલ્લિકાએ કહી દીધું, " જો અર્જુન, તમે મને પસંદ છો તમારી હા હોય કે ના હોય પણ મને અવશ્ય કહેજો જેથી મને આગળ વધવાની ખબર પડે." બીજે દિવસે આતુર બનેલી મલ્લિકાની નજર અર્જુનના ફોનની રાહ જોવા લાગી.

Gujarati Story by Vihad Raval : 111508969
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now