Gujarati Quote in Shayri by Chirag Vora

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પલાળશો તો પલળી જઈશું, બીજું શું?
ઓગાળશો કે ઓગળી જઈશું, બીજું શું?

તમે સમજો મીણના છો,ને અમે કાળમીંઢના લ્યો,
પીગળાવશો તો પીગળી જઈશું, બીજું શું?

આંખ ચોમાસું, કાંખ ચોમાસું, આવી દિલને નાંખ ચોમાસું,
વરસાવશો તો વરસી પડશું, બીજું શું?

Gujarati Shayri by Chirag Vora : 111508528
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now