અમુક હસ્તી ઓ એવી હોય છે. કે જેમના ગયા પછી શ્રદ્ધાંજલિ ની વર્ષા થતી હોય છે. જેમકે આ મહામારી ના સમય મા ચીન ની સરહદ પર શહિદ થયેલ સૈનિક હોય કે પછી બોલિવુડ નો કોય સ્ટાર બધા ના મૃત્યુ ના સમાચાર સંભળી ને ઘણા લોકો એ સ્ટેટ્સ પર ફોટા મૂકી ને 🙏RIP🙏 લખીને મુકેલુ હસે.
શું ખરેખર આ છે તેની શ્રદ્ધાંજલિ?
ખરેખર તો આપણે એમના વિચાર ને અપના મા ઉતારી આગળ વધવું એ છે શ્રદ્ધાંજલિ.
જેમ સૈનિક બૉર્ડર પર લડે છે એવી રીતે હુ/મારા સંબંધી/મારા પુત્ર ને આર્મી મા ભરતી કરાવીશ.
સુશાંતસિંહ ની જેમ સપના જોતા અને એજ સપના ને સાકાર કરતા શીખીશ અથવા શિખવડિશ.
ખરેખર માણસ ની પાછળ કોય ને દોશી ઠેરવવા કરતા તેમણે કરેલા કામ અને તેમણે જોયેલ સપના ને અાપડિ અંદર સળગતા રાખી ને આગળ વધીએ એ છે એમના મૃત્યુ પાછળ આપેલિ યોગ્ય શ્રદ્ધાંજલિ.
સાહેબ આ કરવા થી બે ફાયદા થાય છે. એક તો માણસ ના મૃત્યુ ને યોગ્ય શ્રદ્ધાંજલિ મળે છે. અને બીજી વાત એ કે એ વ્યક્તિ હમેશાં આપડિ અંદર કે આજુબાજુ આજીવન જીવંત રહે છે. 🙏
#મૃત