Gujarati Quote in Questions by Leena Pratish

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#કવિતાkeસૉનેટમુક્તકkeગીત

છંદ શું ને બંધ શું?
લખીને ભૂંસો એવા,
ભાષાના તંત શું?
દેશીમાં માર્ગી ભેળવે,
ખોટા પ્રપંચ શું?
ખૂણે ખૂણો ચકાસો,
ખૂલ્યાનો અર્થ શું?
બધું માની લેવાનું.
સારુ શું વ્યર્થ શું?
ફૂટપટ્ટી લઈ માપો,
સાવ એવો તર્ક શું?
આટલું જ આવડે છે
મને વ્યકત થતાં!
આ થી વધે તો,
મારા તારામાં ફર્ક શું?

© લીના પ્રતીશ

Gujarati Questions by Leena Pratish : 111507660
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now