Gujarati Quote in Quotes by SoDh

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

✍️
જ્યાં સુધી શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી તમારૂ નામ છે,
પછી તો ખાલી મૃત શરીર કહેવાય છે.

દરેક ના જીવનનું એકમાત્ર સત્ય છે મૃત્યુ (મૃત),
જે જન્મે છે એનું મૃત્યુ નક્કી છે,

(બસ આટલું સમજાઈ જાય તો કોઈ ચિંતા ના રહે ચિતા પર સળગતી વેળાએ.)

#મૃત #SoDh

Gujarati Quotes by SoDh : 111507633
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now