એ દોસ્ત, સાંભળને હું એક વાત કવું આજે....
ખાલી કહેવાથી કાઈ ન થઈ જાય...વાલા..
કાંકીક કરવા માટે #હિંમત પણ હોવી જોઈએ....
ખાલી ચર્ચા વિચારણાથી કોઈ નક્કર પરિણામ ન આવે..
તેના માટે #હિંમત કરીને ઝોખમ {Risk} લેવુ પડે...
વ્યક્તિ માં કાંઈક કરી બતાવવાની #હિંમત પણ હોવી જોઈએ....#ભાવિન ...
હારવાથી હાર નથી થતી, પણ #હિંમત હારવાથી સાચી હાર વ્યક્તિની થતી હોય છે....