Gujarati Quote in Thought by Hiren K Chudasama

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નિસ્વાર્થ હદયથી, પ્રેમ આપતો કોઈપણ વ્યક્તિ. તમને તમારા જીવનમાં મળી જાય ને. તો તેને ક્યારેય છોડશો નહીં. કેમ કે કુદરત તેના નિસ્વાર્થ હદયથી દરેક જીવને નિસ્વાર્થ શ્વાસ જ આપે છે. એવા કોઈપણ વ્યક્તિના નિસ્વાર્થ પ્રેમને હંમેશા પામી લેજો.

Gujarati Thought by Hiren K Chudasama : 111505903
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now