Gujarati Quote in Motivational by Kiru Bhrwad

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#નુકસાન

"લીમડાના છાયે બેઠા બા, ને બેક બેઠા ઓટલેને ખાટલે!, 'ચોરસ ટુકડો ફરતે જમીનને વચમાં મારુ ઘર,
ઘરની ચોપાસમા મસ્તી મોજ ટાબરીયા
ઘેરી જામેલી હતી આ શેરી!,

જોય રહી હસતાં હસતાં સહ કોઈ બેઠાં;ને....
ને.... એક દિન ...

એક પછી એક સહ કોઈ હસતાં તૂટયા કોઇ બોલતા
છુટયા, રહી ગયું અમારુ ઘરને ફરતે થોડાક ઝાડવાં!,

પવિત્ર હોય છે, વૃક્ષો એમ મારા દાદા કેહતા !,
અમારી જિંદગી કરતાં હતા જેના મુળ ઊંડા એ "લીમડો" !,
'સમસ્યા થય ઉભો રયો!,
'
ત્રણ, ચાર ભાયૂને પડીયા ભાગ નડીયો આ "લીમડો",
અઢળક ગણી ઊંચી એ લીમડાની છાય ,
એના થડનો વેરાયેલ પચાશેક ફુટને ,
જમીન પર પડતી સુકલકડી,સળીયોને, લીબોડીયો!,

કેણ આવ્યા અચાનક કાપવા વડીલો ના આદેશ,
પંદરેક ફૂટ ઉપરની પહેલાં કપાઇ ડાળીયોને થયા વેરાતા એને ભેગા કરતાં 'દસ ,બાર' દિવસો !,

'લાગ્યો શોક!' નાશ પામવા લાગ્યા જીવજંતુ ને પક્ષીઓ!,
થયા લોકો ભેગા હાથી જેવડાં થડને ચોટી પંડયા ધારીયા ,કવાડાઓ!'

ને....! ને મઢીયા એના બારી બારણાઓ!,
વિતેલા વષૉ જાજા બતાવતાં હતા એના મૂળિયા,
હતી સમજણ બાળ , પણ જોયા એ , 'રૂશણા' રળિયામણા ફળીયામાં,
'હત્યાના ઘાઓ!'........

#નુકશાન હિ નુકશાન ,

'સંબંધમાં સ્વાદ તુટીયો, 🤔🌲🌳🍃એમ આવનારી કુદરત પન ખોવાય રહ્યું છે, હવે આપડે સમજવાનુ છે, એક વૃક્ષ પન એકવાર રંગ અવશ્ય લાવશે🌹 .✍🏻☝🏻

-----kiરn p. bhરwaડ.✍🏻

Gujarati Motivational by Kiru Bhrwad : 111505842
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now