Gujarati Quote in Thought by Shivram Shrimali

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીંદગી સારી જીવવા માટે તમારે તમારી આવક હોય તે પ્રમાણે આયોજન કરવું જોઈએ એવું કરો તો જીવનમાં સુખ નો અનુભવ કરી શકાય આયોજન વગરનું જીવન જીવનમાં અનેક મુશ્કેલી ઓ લાવે છે એટલે આયોજન વગરનું કામ એટલે નુકસાન
#નુકસાન

Gujarati Thought by Shivram Shrimali : 111505831
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now