#નુકસાન
માણસ ની ધારણા મુજબ નું પરિણામ ન આવે અને થોડું વિચલિત મન થઇ જાય એને આ દુનિયા માં લોકો નુકશાન કહે છે અને એનાથી ઘ્યાન રાખવાનું કહે છે પણ જીવન માં જો નુકશાન નો અનુભવ નય થાય ને તો આ જન્મ માં કાઈ જ શીખી શકીએ એમ નથી પણ લોકો ને તો એ થયા પહેલા ની જ બીક નુકશાન કરે છે બાકી અંકિત નુકશાન જેવું કંઈ છે જ નય દુનિયા મા પરમાત્મા બધું જ બરોબર ગોઠવણ કરેલું છે
#નુકસાન