Gujarati Quote in Motivational by Heena U Pancholi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક શેઠ ને ભગવાન પ્રસન્ન થયાં ,અને કહે જે માગવું હોય તે માગ પણ તું જે માગીશ એના કરતા બમણું તારા પાડોશી ને મળશે શેઠ કહે, મારી એક આંખ જતી રહે આવી જેની વૃત્તિ હોય તે પોતાનું અને પોતાના કારણે બીજા નું પણ નુકશાન કરે
#નુકસાન

Gujarati Motivational by Heena U Pancholi : 111505648
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now