ભારે #નુકસાન થઈ ગયું એ દોસ્ત...
મારે એમને એકવાર પૂછુંવું તો ચોક્કસ હતું કે..
તે મારી સખી, મિત્ર, { ગર્લફ્રેંડ* } બનશે ખરી ને..?
પણ ક્યાં એટલું સરળ હોય છે.
અત્યારના શંકાશીલ સમય અને સંજોગ માં...ભાવિન..I
કયારેક મન ની વાત દિલ માં રહી જાય છે,
તો ક્યારેક દિલની વાત મનમાં....રાધે..રાધે..
#નુકશાન જ #નુકશાન છે....