Gujarati Quote in Thought by jyotsana Thakor

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#સાવધાન

🌹🌹🙏🙏🙏 માણસે કદાચ સાવધાની રાખી હોત તો, કોરોના જેવી મહામારી કાબુમાં રાખી શકી હોત,હજુ સમય છે સાવધાન થવાનો,બાકી સમય વીકટ આવી શકે તેમ છે..... પછી પ્રભુ ની કૃપા અને કરુણા આપણા ઉપર થાય તો બરાબર છે.
બાકી પરિસ્થિતિ ભયાનક આવી શકે છે.સાવધાન પોતે, સાવધાન ભારત, સાવધાન વિશ્વ.અને પછી આપણે સૌ ખીલીને ભારત અને વિશ્વ ને મંગલમ્ બનાવીએ.

✍️ માહી

Gujarati Thought by jyotsana Thakor : 111504798
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now