Gujarati Quote in Thought by Meera Soneji

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવનના દરેક તબક્કે # સાવધાની રાખવી જરૂરી છે પરંતુ ઘણા લોકો પોતાના ભૂતકાળમાં થયેલા ખરાબ અનુભવ થી કઈક શીખવાને બદલે એટલા બધા સાવધાન થઈ જાય છે કે પોતાના ભૂતકાળ ના અનુભવને વખોડી ને ભવિષ્યની ચિંતા કર્યા કરે છે.ઓલી કેહાવત છે ને કે "દૂધનો દાઝ્યો છાશ પણ ફૂકી ફૂકી ને પીવે" ભૂતકાળ છે જે ક્યારેય પાછો આવવાનો નથી અને ભવિષ્યમાં શું થશે એ કોઈ જાણી શકવાનું નથી. તો પણ ઘણા લોકો ભૂતકાળ ના અનુભવ થી સાવધાન થઈ ને ભવિષ્યની ચિંતા માં વર્તમાન ની મજા માણી શકતા નથી...Mn ❤️

#સાવધાની

Gujarati Thought by Meera Soneji : 111504766
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now