સાવધાની
હેલ્મેટ સીટબેલ્ટ સિગ્નલ
પહેરો. બાંધો. અનુસરો
( જેને તમે સૌથી વધારે વહાલ કરો છો એવી તમારી દીકરી કે દીકરો , પત્ની કે માતા-પિતા, બહેન કે નાનો ભાઈ તમારી આતુરતા થી રાહ જોઈ રહ્યા હશે )
માટે આપણી માટે નહીં પરંતુ આ લોકો માટે રાખવાની છે સાવધાની સાવધાની સાવધાની...!!!
#સાવધાની