આજ ના દોર માં ગમે તેટલી સાવધાની રાખીએ પરંતુ પશ્ચિમી વાયરો એટલું જોરદાર ફુંકાય છે કે માનવી તેમાં ઉભો નથી રહી શકતો
જો આવા વાતાવરણમાં તે પોતે ઊભો રહી અથવા પોતાની રીતે ચાલવાનો પ્રયત્ન કરે તો તેને અશિક્ષિત અને સારી રીતભાત વગરનો ગણવામાં આવે છે...!!!
#સાવધાની