#સાવધાની ... મારા દિલ તું જરા રાખજે,પ્રેમ નો મલાજો તું,થોડો રાખજે,
ક્ષણ માં પીગળી જશે,આમ બરફ ની માફક, તું દરિયા ને બાંધવાની તૈયારી રાખજે
આમ તો ઐયાશી પસંદ છે મારા દિલ ને, તારી મહોબ્બતની
સાંભળીને આ વાત, ધડકન ને તારી, થોડી કાબૂ માં રાખજે
વધાવી લઉં, તારી યાદો ને,પણ સાચવવા એને,દિલ ની તિજોરી ની તૈયારી રાખજે,
હરખઘેલો ને પ્રેમઘેલો થયેલો છું, તું તારે, જોરદાર હનીમૂન ની તૈયારી રાખજે 🤗
✍️ અલય
💕ALAYSWORK@YAHOO.COM💕
તારીખ ૧૧ જુલાઈ ૨૦૨૦
#સાવધાની