Gujarati Quote in Thought by Ketan Vyas

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"સાવધાની રાખવી!" આટલી સૂચના મળતા તો સાહસને કૂપણો ફૂટી નીકળે! ને, જોતજોતામાં ઉછળકુદ કરતું એ સાહસિક યુવા માનસ શૂરવીરની જેમ મેદાનમાં ઉતરી પડે અને પડકાર ફેંકે, "એમાં સાવધાની શું રાખવાની? કૂદી પડો!"

"ઠીક છે.. કૂદી પડો....!તમે શૂરવીર છો, સાહસિક છો..! ખૂબ જ સરસ! તો સાવધાની રાખવાની ખાસ જરૂર છે! અયોગ્ય અનુકરણ ન થાય તેની સાવધાની!"

- કેતન વ્યાસ

#સાવધાની

Gujarati Thought by Ketan Vyas : 111504126
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now